Who is Manish Vaghasiya

મનીષ વઘાસિયા બાબરા તાલુકાના,અમરેલી જિલ્લાના, વલારડી ગામડામાં જન્મેલા વ્યક્તિ આજે ગુજરાતના જાણીતા ટ્રાન્સફોર્મેશનલ સ્પીકર અને કોચ છે. તેમની સફળતાની ગાથા પ્રેરણા અને સખત મહેનતનો ઉત્તમ ઉદાહરણ છે. ધોરણ 6 માં શાળાના એક કાર્યક્રમ દરમિયાન જ્યારે મળીશું ભાઈ વઘાસિયા પહેલીવાર સ્ટેજ પર સ્વામી વિવેકાનંદ માટેનું ભાષણ આપવા ગયા ત્યારે તેમની જીભ ચોંટી ગઈ હતી અને તેમના શિક્ષકે ટાપની મારીને કહ્યું " બોલતા આવડતું ના હોય તો બોલવા માટે સાહસ ના કરતા હોત તો ". આ ઘટના પછી મનીષ વઘાસિયા સખત મહેનત કરીને પોતાની વાતચીત કુશળતામાં સુધારો કર્યો અને ટૂક જ સમયમાં જ તેઓ એક પ્રખ્યાત વક્તા અને મોટીવેશનલ સ્પીકર બની ગયા. તેમણે અમરેલી જિલ્લાના કાર્યક્રમમાં ભાષણ આપીને પ્રથમ નંબર મેળવ્યો. અને દાદા ખોડાભાઈ વઘાસિયા અને માતા નો ખૂબ જ મહત્વનો ફાળો રહ્યો છે તેમના સતત સમર્થન અને પ્રોત્સાહનથી મનીષ વઘાસિયા આજે ગુજરાતના નંબર 1 મોટીવેશન અને ટ્રાન્સફોર્મેશનલ સ્પીકર અને કોચ તરીકે આગળ વધી શક્યા.

  • 20+ years of speaking experience
  • Inspired over 2.5 million people worldwide
  • Featured in Forbes, TIME, and TED
Manish Vaghasiya portrait

My Journey

Early Career

Started as a corporate trainer in 1995, quickly realizing my passion for inspiring others.

First Book

Published "Unleash Your Potential" in 2005, which became an international bestseller.

Global Impact

Expanded reach to international audiences, speaking in over 50 countries since 2010.

Achievements

Speaker of the Year

Awarded by the International Speaking Association in 2018 and 2022

Best-Selling Author

Five books on the New York Times Best Sellers list

Global Reach

Spoken to over 1 million people across 6 continents

Background Image

Our Vision & Mission

Vision

To create a world where technology empowers every person and organization to achieve more.

Mission

Our mission is to develop innovative solutions that solve complex problems and improve people's lives, while fostering a culture of inclusivity and sustainability.

Our Podcast

Ready to Transform Your Life?

Join me on this incredible journey of self-discovery, empowerment, and success. Let's work together to unlock your true potential.